USE CODE : GSRTC100 (For All Student)
નીચે આપેલ સંપૂર્ણ માહિતી વાંચીને જ Ebook ખરીદવી
વિશેષતા/Duration : આ બુક એક વાર ખરીદ્યા પછી આજીવન તેનો ઉપયોગ માત્ર એપ અને કમ્પ્યુટર/લેપટોપમાં(Software દ્રારા) કરી શકશો
Ebook ને Leptop/કમ્પ્યુટરમાં Software દ્રારા જોઈ શકશે. FREE Software માટે 8200756882 પર Whastapp કરો.
૧) કંડકટરના ટેકનિકલ બધા જ ટોપીકનો સમાવેશ .
2) ટેકનિકલ બધા જ ટોપીકના Ebook + Oneliner + MCQ + TEST + 3 મોક ટેસ્ટ + AI Infographics અને PYQનો સમાવેશ (Ebook માત્ર Application use રહેશે)
3) ટેકનિકલ ટોપીકના Oneliner + MCQ Pdf + PYQ તને તમારા phoneમાં download કરી Print કાઢી શકો છો
4) સાથે મળતા બોનસ વિષયોના Oneliner + MCQ + Test તમારા phoneમાં download કરી Print કાઢી શકો છો,
EBook Legal Terms And Conditions
- EBook ના Content માં જઈને Demo Page જોઈ ને જ બુક ખરીદવી (EBook તમારા Phoneમાં Support કરે છે કે નહીં તે ચકાસી લેવું). એક વાર EBook લીધા પછી કોઈ પણ સંજોગોમાં Payment Refund થસે નહીં. તો બધી જ માહિતી જાણીને જ payment કરવું.
- EBook એટલે Digital Book જેનો ઉપયોગ માત્ર Application અને Computer (64 bit) માં (Software દ્રારા) આજીવન કરી શકાશે. Phoneની અંદર Download થશે નહીં
- આ EBook છે એટલે Computer અને Applicationમાં ખૂલે તેવી.તમારા ઘરે Book આવશે નહીં.
- EBook નો તમે Screenshot કે Recoding કરી શકસો નહીં માત્ર વાંચી શકસો.
- EBook લીધા પછી કોઈ પણ સંજોગોમાં બીજી EBook સાથે બદલી શકશે નહીં.
- EBook જે number થી applicationમાં login કરેલું છે તે જ number પર આજીવન જોવા મળશે. બીજા નવા નંબર કોઈ પણ સંજોગોમાં Transfer કરી આપવામાં આવશે નહીં.
- EBookની અંદર Kishan Sir દ્રારા જે YouTubeમાં Video ચલાવ્યા છે તે જ માહિતી હશે. વધારાની કોઈ માહિતી હશે નહીં.
- EBook વિષે કોઈ માહિતી કે Applicationને લઈને કઈ પણ Technical Problem આવે છે તો 8200756882 પર WhatsApp કરવું (6 થી 12 કલાક માં તેનું Solution અને જવાબ મળી જશે)
- EBook ને Laptop/કમ્પ્યુટરમાં Software દ્રારા જોઈ શકશે જે લેવા માટે 8200756882 પર WhatsApp કરવાનું રહેશે. (કમ્પ્યુટરમાં EBookના વપરાશ માટે Internet જરૂરી છે.)